Virtual Classroom Project

Virtual Classroom -Timing 
Regular telecast

Std 6 time: 11.20 to 12.00 am

std 7  time: 12.00 to 12.40 pm



Repeat telecast – next days of telecast

Std 6 – 7.45 am to 8.20 am and 12.40 pm to 1.15 pm

Std 7 - 8.20 am to 8.55 am and 1.15 pm to 1.50 pm



for both standards:

4 days in week - Mon-Tue, Thu-Fri,
2 days off - Wed and Sat - Teacher should do revision of episodes for students

Virtual Classroom Project:

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે GIET, GCERT, BISAG અને SSA ના સહયોગથી ગતિશીલ ગુજરાત કાર્યક્રમ હેઠળ છ જિલ્લાઓ અને મોડેલ સ્કૂલમાં આ કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવે છે.
    પ્રવર્તમાન સમયમાં Massive Online Open Courses (MOOCs)ની ડીમાન્ડ વધેલ છે. જેથી પણ શિક્ષણમાં ઇનોવેશનને સ્થાન છે. 
 રાજ્યમાં આર.ટી.ઇ.-૦૯ના અમલીકરણથી ધોરણ ૬ થી ૮માં વિષય શિક્ષક તરીકે ભાષા શિક્ષકની ભરતી થાય છે જેમાં ભાષા શિક્ષક તરીકે અંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્કૃત પૈકી કોઇ એક મુખ્ય વિષય હોય તે શિક્ષકો તરીકે કામગીરી બજાવે છે.  
  અંગ્રેજી સિવાયના મુખ્ય વિષય વાળા શિક્ષકને અંગ્રેજી વિષયના શિક્ષણકાર્યમાં પડતી મુશ્કેલી નિવારવા માટે વર્ચ્યૂઅલ ક્લાસરૂમ પ્રોજેક્ટ ઉપયોગી થશે.
  શિક્ષણ કાર્યમાં ઈ-લર્નીગનો ઉપયોગ વધારવા અને તજજ્ઞીય શિક્ષકોનો પ્રત્યક્ષ લાભ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.

 

No comments:

Post a Comment