Current Training

તા.૨૦/૨/૧૭ થી ૨૨/૨/૧૭ દરમ્યાન ધોરણ-૧ થી ૫ અને ધોરણ-૬ થી ૮ની શારીરિક શિક્ષણની શિક્ષક આવૃત્તિમાં આપેલ સદી રમતો ,પ્રતિનય રમતો તથા દેશી રમતો ના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે .જેમાં રસ ધરાવતા શિક્ષકોએ તા.૧૪/૨/૧૭ સુધીમાં ડાયેટના અધ્યાપક શ્રી એમ આર.વસાવાને નામ જોગ ડાયેટના મેલ આઈ ડી પર મેલ કરવો. 
 
(૧) તા.૨૪/૧ /૧૭  થી  ૨૫/૧/૨૦૧૭  દરમ્યાન વડદલા પ્રા.શાળા મુકામે ડીએલએડ ના અધ્યાપકો માટે જી-થમ્બ વ્યુવર અને ગીમ્પ સોફ્ટવેરની તાલીમ આપવામાં આવી .


(૨) આગામી ફેબ્રુઆરી માસમાં શૈક્ષણિક  વિડીયો શુટીંગની તાલીમ યોજાનાર છે.  



એસઆરપી કેમ્પ વીડિઓ -1
એસઆરપી કેમ્પ વીડિઓ-૨

No comments:

Post a Comment